ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રમોદસાગર-૧

Revision as of 12:24, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રમોદસાગર-૧'''</span> [                ] : જૈન સાધુ. લક્ષ્મીસાગરના શિષ્ય. ૧૩ કડીના ‘પર્યુષણનું ચૈત્યવંદન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. દંડકાદિ જૈન પ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રમોદસાગર-૧ [                ] : જૈન સાધુ. લક્ષ્મીસાગરના શિષ્ય. ૧૩ કડીના ‘પર્યુષણનું ચૈત્યવંદન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ ઈ.૧૯૨૦. [ચ.શે.]