ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રમોદસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રમોદસાગર-૧ [                ] : જૈન સાધુ. લક્ષ્મીસાગરના શિષ્ય. ૧૩ કડીના ‘પર્યુષણનું ચૈત્યવંદન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ ઈ.૧૯૨૦. [ચ.શે.]