ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રાણજીવન

Revision as of 12:26, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રાણજીવન'''</span> [ઈ.૧૭૭૯ સુધીમાં] : આ કવિએ ‘ચર્ચરી’ (લે. ઈ.૧૭૭૯), ‘મહારાજની તિથિઓ’, ‘શ્રીજીની શોભા’ (લે. ઈ.૧૭૭૯) તથા પદો (ર મુ.)ની રચના કરી છે. કૃતિ : ભસાસિંધુ. સંદર્ભ : ગૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રાણજીવન [ઈ.૧૭૭૯ સુધીમાં] : આ કવિએ ‘ચર્ચરી’ (લે. ઈ.૧૭૭૯), ‘મહારાજની તિથિઓ’, ‘શ્રીજીની શોભા’ (લે. ઈ.૧૭૭૯) તથા પદો (ર મુ.)ની રચના કરી છે. કૃતિ : ભસાસિંધુ. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]