ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમચંદ વાચક-૧

Revision as of 06:00, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમચંદ(વાચક)-૧'''</span> [ઈ.૧૭૨૩માં હયાત] : જૈન સાધુ. કનકચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૩૪ કડીની ‘આદિકુમાર-સ્તવન/આબુરાજ-સ્તવન’/આદિનાથશત્રુંજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, જે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમચંદ(વાચક)-૧ [ઈ.૧૭૨૩માં હયાત] : જૈન સાધુ. કનકચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૩૪ કડીની ‘આદિકુમાર-સ્તવન/આબુરાજ-સ્તવન’/આદિનાથશત્રુંજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, જેઠ સુદ ૨, બધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈગૂકવિઓ : ૨ [ર.ર.દ.]