ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમસાગર

Revision as of 06:10, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમસાગર'''</span> [ઈ.૧૭૩૩માં હયાત] : જૈન સાધુ. શાંતિવમલના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિનાથનો કળશ’ (ર.ઈ.૧૭૩૩)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે{{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |n...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમસાગર [ઈ.૧૭૩૩માં હયાત] : જૈન સાધુ. શાંતિવમલના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિનાથનો કળશ’ (ર.ઈ.૧૭૩૩)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે[શ્ર.ત્રિ.]