ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમસાગર


પ્રેમસાગર [ઈ.૧૭૩૩માં હયાત] : જૈન સાધુ. શાંતિવમલના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિનાથનો કળશ’ (ર.ઈ.૧૭૩૩)ના કર્તા.

સંદર્ભ : ડિકૅટલૉગબીજે
[શ્ર.ત્રિ.]