ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમસુંદર

Revision as of 06:10, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમસુંદર'''</span> [ઈ.૧૬૬૨માં હયાત] : જૈન સાધુ. ૬૨૩ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમસુંદર [ઈ.૧૬૬૨માં હયાત] : જૈન સાધુ. ૬૨૩ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]