Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમસુંદર
Language
Watch
View source
પ્રેમસુંદર
[ઈ.૧૬૬૨માં હયાત] : જૈન સાધુ. ૬૨૩ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]
←
પ્રેમસાગર
પ્રેમળદાસ
→