ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાળકદાસ-૨

Revision as of 06:37, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બાળકદાસ-૨'''</span> [                ] ત્રિકમદાસના શિષ્ય. કબીર પરંપરાના કવિ. તેમનું ૪ કડીનું ૧ ભજન(મુ.) મળે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ.{{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous =...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બાળકદાસ-૨ [                ] ત્રિકમદાસના શિષ્ય. કબીર પરંપરાના કવિ. તેમનું ૪ કડીનું ૧ ભજન(મુ.) મળે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ.[કી.જો.]