ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાધારસંગ

Revision as of 06:47, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બાધારસંગ [                ] : જ્ઞાતિએ ક્ષત્રિય. તેમનું વતન આંતરસા. બહેચરરામ મહારાજના શિષ્ય. તેમણે પદો (૩ મુ.)ની રચના કરી છે. કૃતિ : ગુમુવાણી (+સં.).[દે.દ.]