ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીશંકર-૨
Revision as of 06:22, 4 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભવાનીશંકર-૨'''</span> [ઈ.૧૭૬૭માં હયાત] : ઐતિહાસિક વીગતો રજૂ કરતા ૬૫ કડીના ‘ફત્તેસિંહ ગાયકવાડનો ગરબો’ (ર.ઈ.૧૭૬૭)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગૂહાય...")
ભવાનીશંકર-૨ [ઈ.૧૭૬૭માં હયાત] : ઐતિહાસિક વીગતો રજૂ કરતા ૬૫ કડીના ‘ફત્તેસિંહ ગાયકવાડનો ગરબો’ (ર.ઈ.૧૭૬૭)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૧.[શ્ર.ત્રિ.]