ભવાનીશંકર-૨ [ઈ.૧૭૬૭માં હયાત] : ઐતિહાસિક વીગતો રજૂ કરતા ૬૫ કડીના ‘ફત્તેસિંહ ગાયકવાડનો ગરબો’ (ર.ઈ.૧૭૬૭)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૧.[શ્ર.ત્રિ.]