ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણવિજય

Revision as of 09:40, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણવિજય'''</span> : આ નામે ૧૩ કડીની ‘નેમબારમાસા’, ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (ચિંતામણિ)’ અને ‘પાર્શ્વનાથ-સ્તવનત્રિક’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભાણવિજય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાણવિજય : આ નામે ૧૩ કડીની ‘નેમબારમાસા’, ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (ચિંતામણિ)’ અને ‘પાર્શ્વનાથ-સ્તવનત્રિક’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભાણવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]