ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર સૂરિ-શિષ્ય
Revision as of 09:55, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવસાગર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના વિધિપક્ષના જૈન સાધુ. ૪૪ કડીની ‘ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૦૬), ૫૯ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૯) તથા ‘...")
ભાવસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના વિધિપક્ષના જૈન સાધુ. ૪૪ કડીની ‘ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૦૬), ૫૯ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૯) તથા ‘ઇચ્છા-પરિણામ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૪)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૬૭-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]