ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીખજી
Revision as of 10:01, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીખજી'''</span> [ઈ.૧૭૮૦માં હયાત] : જૈન ‘આષાઢભૂતિ-ચોઢાલિઉં’ (ર.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, આસો વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ગી.મુ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous...")
ભીખજી [ઈ.૧૭૮૦માં હયાત] : જૈન ‘આષાઢભૂતિ-ચોઢાલિઉં’ (ર.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, આસો વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]