ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનસુંદર સૂરિ-શિષ્ય

Revision as of 10:06, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભુવનસુંદર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૪૩૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૨૭ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી’ (ર.ઈ.૧૪૩૪; મુ.)ના કર્તા. કૃતિ : પસમુચ્ચય : ૨ (+સં.). {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભુવનસુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૩૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૨૭ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી’ (ર.ઈ.૧૪૩૪; મુ.)ના કર્તા. કૃતિ : પસમુચ્ચય : ૨ (+સં.). [કી.જો.]