ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસુંદર
Revision as of 11:20, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભાવસુંદર [ઈ.૧૫ મી સદી ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિ (અવ.ઈ.૧૪૪૩)ના શિષ્ય. ‘મહાવીર-સ્તવન’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[શ્ર.ત્રિ.]