ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિલાભ-મયાચંદ

Revision as of 04:07, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિલાભ/મયાચંદ'''</span> [ઈ.૧૭૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ઋષિવલ્લભના શિષ્ય. ૪૫ કડીના ‘નવતત્ત્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૬/સં.૧૮૧૨, જેઠ સુદ ૪) તથા ૧૩ કડીના ‘જિનેશ્વરના ચોત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મતિલાભ/મયાચંદ [ઈ.૧૭૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ઋષિવલ્લભના શિષ્ય. ૪૫ કડીના ‘નવતત્ત્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૬/સં.૧૮૧૨, જેઠ સુદ ૪) તથા ૧૩ કડીના ‘જિનેશ્વરના ચોત્રીસ અતિશયનો છંદ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]