ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયરચંદ્ર
Revision as of 04:17, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મયરચંદ્ર'''</span> [ઈ.૧૫૮૯માં હયાત] : જૈન. ‘વિચાર-છત્તીસી’ (ર.ઈ.૧૫૮૯/સં.૧૬૪૫, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન...")
મયરચંદ્ર [ઈ.૧૫૮૯માં હયાત] : જૈન. ‘વિચાર-છત્તીસી’ (ર.ઈ.૧૫૮૯/સં.૧૬૪૫, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોકી સૂચી’, અગરચંદજી નાહટા.[શ્ર.ત્રિ.]