ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહેશ્વર સૂરિ શિષ્ય

Revision as of 10:07, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહેશ્વર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૫૭૪માં હયાત] : દેવાનંદગચ્છના જૈન સાધુ. ૨૫૫ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦, અસાડ સુદ ૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહેશ્વર(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૭૪માં હયાત] : દેવાનંદગચ્છના જૈન સાધુ. ૨૫૫ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦, અસાડ સુદ ૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]