ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંછારામ

Revision as of 15:12, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મંછારામ'''</span> : આ નામે આદ્યશક્તિની સ્તુતિ કરતું ૧ પદ(મુ.) તથા અન્ય ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા મંછારામ છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. શ્રીમદ્ભગવતીકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મંછારામ : આ નામે આદ્યશક્તિની સ્તુતિ કરતું ૧ પદ(મુ.) તથા અન્ય ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા મંછારામ છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. શ્રીમદ્ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૨. સમાલોચક, પુ. ૧૬ અંક-૩. સંદર્ભ : સતસંદેશ શક્તિઅંક-.[દ.દ. , ર.સો.]