ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્ય ગણિ

Revision as of 15:18, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' માણિક્ય(ગણિ)'''</span> [ઈ.૧૬૮૮ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જિનહંસના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૬૮૮)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.{{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માણિક્ય(ગણિ) [ઈ.૧૬૮૮ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જિનહંસના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૬૮૮)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[કી.જો.]