ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજય-૧૦

Revision as of 15:55, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજય-૧૦'''</span> [                ]: જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ : ૨. સસન્મિત્ર. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |pr...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માનવિજય-૧૦ [                ]: જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ : ૨. સસન્મિત્ર. [ર.ર.દ.]