ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલો

Revision as of 16:11, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માલો'''</span> [                ] : માર્ગી પંથના કવિ. માલો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સ. સચેદીના નાનજીઆણી,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માલો [                ] : માર્ગી પંથના કવિ. માલો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સ. સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.).[ર.ર.દ.]