ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્યશિષ્ય
Revision as of 16:06, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
માણેકવિજ્યશિષ્ય [ ] : જૈન સાધુ. ૨૫૩ કડીની ‘હરિશ્ચંદ્રપ્રબંધ-રાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]