ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલો
Revision as of 16:43, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
માલો [ ] : માર્ગી પંથના કવિ. માલો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સ. સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.).[ર.ર.દ.]