Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલીબાઈ
Language
Watch
View source
માલીબાઈ
[ ] : ગુરુમહિમાને વર્ણવતાં ૫ અને ૪ કડીનાં ૨ ભજનો(મુ.)નાં કર્તા.
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.).
[શ્ર.ત્રિ.]
←
માલશિષ્ય
માલો
→