ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નધીર

Revision as of 06:01, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નધીર'''</span> [ઈ.૧૭૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષવિશાલની પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. ‘ભુવનદીપક’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૫૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રત્નધીર [ઈ.૧૭૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષવિશાલની પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. ‘ભુવનદીપક’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૫૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[ર.ર.દ.]