ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિકૃષ્ણ

Revision as of 09:34, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રવિકૃષ્ણ'''</span> [ ] : ગરબા-ગરબીના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] રવિચંદ્ર-૧ [ઈ.૧૮૧૦ સુધીમાં] : જૈન. ૧૩ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (લે.ઈ.૧૮૧૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રવિકૃષ્ણ [ ] : ગરબા-ગરબીના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] રવિચંદ્ર-૧ [ઈ.૧૮૧૦ સુધીમાં] : જૈન. ૧૩ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (લે.ઈ.૧૮૧૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]