ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિકૃષ્ણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રવિકૃષ્ણ [ ] : ગરબા-ગરબીના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] રવિચંદ્ર-૧ [ઈ.૧૮૧૦ સુધીમાં] : જૈન. ૧૩ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (લે.ઈ.૧૮૧૦)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]