ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિનય

Revision as of 09:39, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રંગવિનય'''</span> : આ નામે હિન્દીમિશ્ર ગુજરાતીમાં ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના દેહપ્રમાણનું સ્તવન’(મુ.) અને ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના આયુષ્યપ્રમાણનું સ્તવન’(...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રંગવિનય : આ નામે હિન્દીમિશ્ર ગુજરાતીમાં ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના દેહપ્રમાણનું સ્તવન’(મુ.) અને ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના આયુષ્યપ્રમાણનું સ્તવન’(મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રંગવિનય છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : અરત્નસાર. [શ્ર.ત્રિ.]