ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસુંદર ગણિ શિષ્ય
Revision as of 04:14, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રત્નસુંદર(ગણિ)શિષ્ય [ ] : જૈન. હરિભદ્રસૂરિવિરચિત ‘ધૂર્તાખ્યાન’ પરના બાલાવબોધ (મુ.)ના કર્તા. સંદર્ભ : ધૂર્તાખ્યાન, સં. જિનવિજ્યમુનિ, સં. ૨૦૦૦.[કી.જો.]