ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર સૂરિ-૧

Revision as of 06:19, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૪૬૧માં હયાત] : મડાહગચ્છના જૈન સાધુ. કમલપ્રભના શિષ્ય. ૪૦૦૦ કડીના ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૬૧)ના કર્તા. આ કૃતિ અમરચંદ્ર તેમ જ આસચંદ્રને નામે પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મસાપ્રવાહ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]