ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાક્ષા પૃથ્વીરાજ

Revision as of 10:21, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાક્ષા(પૃથ્વીરાજ)'''</span> [ઈ.૧૫૮૨માં હયાત] : ‘સુબોધમંજરી’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. સંદર્ભ : ૧. સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાક્ષા(પૃથ્વીરાજ) [ઈ.૧૫૮૨માં હયાત] : ‘સુબોધમંજરી’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. સંદર્ભ : ૧. સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૨. ગૂહાયાદી. [કી.જો.]