ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીકીર્તિ

Revision as of 10:52, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મીકીર્તિ : આ નામે રાજસ્થાની-ગુજરાતીમાં ‘મંગલકલશ-ચોપાઈ’ (લે.ઈ.૧૮૧૦) એ કૃતિ મળે છે તેના કર્તા લક્ષ્મીકીર્તિ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [કા.શા.]