ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીમૂર્તિ-૨ લક્ષ્મીમૂર્તિશિષ્ય

Revision as of 10:59, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મીમૂર્તિ-૨/લક્ષ્મીમૂર્તિશિષ્ય [ ] : આ બંને નામે ૪૭ કડીની ‘સનત્કુમાર-ચોપાઈ/સનત્કુમાર ચક્રવર્તિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી) મળે છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]