ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લખીદાસ

Revision as of 11:48, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લખીદાસ [ઈ.૧૭૦૨ સુધીમાં] : ‘રામ-સ્તુતિ’ (લે.ઈ.૧૭૦૨)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]