લખીડો [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘અંબાજીનો છંદ’ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. આ કવિ અને લખિયો એક છે કે જુદા તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.