ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભમંડન

Revision as of 12:05, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાભમંડન [ઈ.૧૫૨૭માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૬૧મા પટ્ટધર ભાવસાગરસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘ધનસાર-પંચશાલિ-રાસ’ (ર.ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય-રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૧. [શ્ર.ત્રિ.]