ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તો-૩ વસુ
Revision as of 08:46, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વસ્તો-૩/વસુ'''</span> [ઈ.૧૭૬૯ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘વિક્રમરાય-ચરિત્ર/વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે.ઈ.૧૭૬૯)ના કર્તા. આ કવિ અને વાસુ એક જ હોવાની સંભાવના...")
વસ્તો-૩/વસુ [ઈ.૧૭૬૯ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘વિક્રમરાય-ચરિત્ર/વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે.ઈ.૧૭૬૯)ના કર્તા. આ કવિ અને વાસુ એક જ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે, પણ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]