ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તો-૪
Revision as of 08:46, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વસ્તો-૪'''</span> [ઈ.૧૭૮૦માં હયાત] : સ્થાનકવાસી વણિક શ્રાવક. વઢવાણના વતની. રાણપુરમાં ખેતી કરતા હતા તે ગાળામાં વૈરાગ્ય જાગ્યો તેથી દીક્ષા લીધી અને તપસ્વી તરીકે પંકાય...")
વસ્તો-૪ [ઈ.૧૭૮૦માં હયાત] : સ્થાનકવાસી વણિક શ્રાવક. વઢવાણના વતની. રાણપુરમાં ખેતી કરતા હતા તે ગાળામાં વૈરાગ્ય જાગ્યો તેથી દીક્ષા લીધી અને તપસ્વી તરીકે પંકાયા. ‘જુઠા તાપસીનો શલોકો’ (ર.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, ભાદરવા સુદ ૧૦, રવિવાર; *મુ.)ના કર્તા. કૃતિ : *જુઠા તાપસીનો શલોકો, પ્ર. નેમચંદ સ. દોશી, સં. ૧૯૮૬. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]