ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાદિચંદ્ર

Revision as of 08:48, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાદિચંદ્ર'''</span> [ઈ.૧૫૯૫માં હયાત] : દિગંબર પંથના જૈન સાધુ. મૂલસંઘ વિદ્યાનંદિની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ‘શ્રીપાલઆખ્યાન-કથા’ (ર.ઈ.૧૫૯૫), ૨૮ કડીના ‘આરાધના-ગીત’ અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાદિચંદ્ર [ઈ.૧૫૯૫માં હયાત] : દિગંબર પંથના જૈન સાધુ. મૂલસંઘ વિદ્યાનંદિની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ‘શ્રીપાલઆખ્યાન-કથા’ (ર.ઈ.૧૫૯૫), ૨૮ કડીના ‘આરાધના-ગીત’ અને ૫૮/૬૩ કડીના ‘ભરતબાહુબલિ-છંદ’ તથા ‘ચંદનાધર્મપરીક્ષા’ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]