ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યકીર્તિશિષ્ય
Revision as of 08:54, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યકીર્તિશિષ્ય'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. છંદના પલટા અને પ્રાસાનુપ્રાસવાળી સુગેય ૨૬ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ; મુ.)ના કર્તા....")
વિજ્યકીર્તિશિષ્ય [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. છંદના પલટા અને પ્રાસાનુપ્રાસવાળી સુગેય ૨૬ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ; મુ.)ના કર્તા. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧(+સં.).[કી.જો.]