ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યકુશલ

Revision as of 08:54, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યકુશલ'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. ‘ધનાદિકુલક-ટબા’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યકુશલ [ ] : તપગચ્છના જૈન સાધુ. ‘ધનાદિકુલક-ટબા’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]