Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યકુશલ
Language
Watch
View source
વિજ્યકુશલ
[ ] : તપગચ્છના જૈન સાધુ. ‘ધનાદિકુલક-ટબા’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા.
[શ્ર.ત્રિ.]
←
વિજ્યકીર્તિશિષ્ય
વિજ્યકુશલશિષ્ય
→