ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસૌભાગ્ય

Revision as of 09:14, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યસૌભાગ્ય'''</span> [ ] : જૈન સાધુ. ૯ અને ૧૧ કડીના ‘શંખેશ્વર-સ્તોત્ર’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યસૌભાગ્ય [ ] : જૈન સાધુ. ૯ અને ૧૧ કડીના ‘શંખેશ્વર-સ્તોત્ર’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]