ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યાણંદ સૂરિ શિષ્ય

Revision as of 09:15, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યાણંદ(સૂરિ)શિષ્ય'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યાણંદ(સૂરિ)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ.[કી.જો.]