ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યાણંદ સૂરિ શિષ્ય


વિજ્યાણંદ(સૂરિ)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.

કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ.
[કી.જો.]