ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાપ્રભ સૂરિ

Revision as of 09:18, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાપ્રભ(સૂરિ)'''</span> : આ નામે ૩૨ કડીની ‘આત્મભાવના-બત્રીશી’ (લે.ઈ.૧૬૪૯ પહેલાં; મુ.) અને ‘ઇચ્છાપરિમાણ-રાસ (દ્વાદશવ્રત-સ્વરૂપ), (લે.ઈ.૧૫૫૯) એ કૃતિઓ મળે છે. એમના કર્તા ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિદ્યાપ્રભ(સૂરિ) : આ નામે ૩૨ કડીની ‘આત્મભાવના-બત્રીશી’ (લે.ઈ.૧૬૪૯ પહેલાં; મુ.) અને ‘ઇચ્છાપરિમાણ-રાસ (દ્વાદશવ્રત-સ્વરૂપ), (લે.ઈ.૧૫૫૯) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા વિદ્યાપ્રભ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૫-‘આત્મભાવના-બત્રીશી’, સં. જયંતવિજ્યજી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]