ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયકુશલ-૨

Revision as of 09:26, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયકુશલ-૨'''</span> [ઈ.૧૬૧૧માં હયાત] : જૈન સાધુ. ૩૫ કડીના ‘ગોડીપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયકુશલ-૨ [ઈ.૧૬૧૧માં હયાત] : જૈન સાધુ. ૩૫ કડીના ‘ગોડીપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]